Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ક્રિકેટ રમી પરત ફરતા યુવાનને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મોરબીનો 38 વર્ષીય યુવાન, રમેશભાઈ જેસંગભાઈ બાલાસરાના ગડાવાસ ગામે ક્રિકેટ રમવા માટે ગયા હતા, ત્યાંથી પરત આવતા સમયે વીરપર ગામ નજીક છાતીમાં દુખાવો થતા મોત થયું હતું. મૃતક ટંકારાના રાજાવડ ગામે રહેતા હતા. આ યુવાનના અચાનક મુત્યુના સમાચાર સાંભળ્યા બાદ પરિવાર માં શોક ની લાગણી ફરી વળી હતી.