Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સોનગઢનાં મેઢા ગામની વિદ્યાર્થિની પ્રિયંકા ગામીત પી.એચ.ડી. થયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાના અંતરિયાળ મેઢા ગામની વિદ્યાર્થિની કુમારી પ્રિયંકા ગામીતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય (ભારતની સંસદના અધિનિયમ ૨૫,૨૦૦૯થી સ્થાપિત) ગાંધીનગર ખાતે ‘Education and Aadivasis : A Comparative Exploration of Convent Schools and Ashram Schools in Gujarat’ વિષય પર મહાશોધ નિબંધ ગુજરાતની એક માત્ર સેન્ટ્રલ યુનિવર્સીટી ઓફ ગુજરાત, શોધ નિર્દેશક  પ્રોફેસર ડો.ધનંજય રાયના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી રજૂ કર્યો અને યુનિવર્સિટીએ તેને માન્ય રાખી પીએચ.ડી. ૨૦૨૪ની પદવી જાહેર કરી છે. જે બદલ જીલ્લા વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગ, કોલેજ પરિવાર અને ગામીત સમાજે ગૌરવની લાગણી અનુભવી અભિનંદન પાઠવ્યા હતા.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!