નવસારીના ખેરગામ તાલુકાનાં નારણપોર પટેલ ફળિયાના ૩૦ વર્ષીય જીગર પટેલને તમારો સિબિલ સ્કોર સારો છે. જેથી તમને લોન મળશે તેવી લોભામણી લાલચ આપી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન કરાવી ૬૯.૪૪૪ રૂપિયા ટ્રાન્સફર કરાવડાવી ઠગાઈની ફરિયાદ કરાતા પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી માહિતી મુજબ, જીગરભાઈ રણજીતભાઈ પટેલા (રહે.નારણયોર પટેલ ફળિયા, ખેરગામ)એ ખેરગામ પોલીસ મથકમાં આપેલી કરિયાદમાં જણાવ્યા અનુસાર, તારીખ ૨૨ માર્ચ ૨૦૨૫થી ૨૬ માર્ચ ૨૦૨૫ ના સમયગાળા દરમિયાન વોટ્સએપ મોબાઈલ નંબર ૮૯૮૧૪૩૨૯૩૮ના ધારકે જીગર પટેલને તેમને પ્રીએપ્રુવલ લોન મળશે તમારા સિવિલ સ્કોર ખૂબ જ સારો છે અને લોન મળશે તેમ જણાવી ઠગાઈ કરવાના ઈરાદાથી લોન આપવાની લોભામણી લાલચ આપી અને આકર્ષિત કરી અલગ-અલગ બેન્ક એકાઉન્ટના નંબરો યુપીઆઈ આઈડી તથા સીઆર કોક આપી અલગ-અલગ ટ્રાન્ઝેક્શનની કરાવી ઓનલાઈન કૂલ ૬૯,૪૪૪ રૂપિયા ટ્રાન્સકર કરાવ્યા હતા.
જે નાણાની પરત માગણી કરવામાં આવતા પરત નહી કરી જીગર પટેલ સાથે ઠગાઈ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદને આધારે પોલીસે whatsapp મોબાઈલ નંબર ૮૯૮૧૪૩૨૬ ૩૮ ના વર્ક જેના પુરા નામની ખબર નથી મિસ્ટર વિમલ સાઈ જેના યુપીઆઈડી નંબર ૮૪૮૧૪૩૨ege@ptaxie જેના નામ સરનામા ખબર નથી. સુશીલા એન્ટરપાઈઝ જેનો યુપીઆઈડી એન્ટરપાઈઝીસ Sushil enterprisesakhi ઉપયોગ કરનારના પુરા નામ સરનામાની ખબર નથી kanha enterprises જેન પુપીઆઈડી તેમજ અલગ અલગ બેન્ક એકાઉન્ટના ખાટા પારકો અને તપાસમાં જે નીકળે તે એમ હાલ પાંચ જેટલા સખ્યો સામે પોલીસે ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.



