સુરત જિલ્લાનાં કામરેજનાં છેડછા ગામની સીમમાંથી હરિયાણી યુવક ગુમ થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, હરિયાણાના મહેંદ્રગઢ જિલ્લાનાં કાટીગાંવના ૩૨ વર્ષીય પદીપ મમરાજ ધાણકા કામરેજનાં છેડછા ગામની સીમમાં નવા આઉટર રિંગરોડ ખાતે આ વેલા રાજદાની ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાંથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગયા હતા. તે પરત નહીં ફરતા પરિવારે આસપાસનાં વિસ્તાર સહિત સગા સંબંધીઓમાં તપાસ કરી હતી. ઘટના અંગે કામરેજ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.



