ખેડાનાં કપડવંજનાં હીરાપુરા પાટિયા પાસે કારે બાઇકને અડફેટે લેતા બે યુવકોને મોત થયા હતા. બંને યુવકોને પીએમ માટે કઠલાલ ખસેડવામાં આવ્યા હતા.