કાર્યપાલક ઇજનેર શ્રી મા.અને મ. પંચાયત વિભાગ તાપી દ્વારા ઉચ્છલ તાલુકાના સુંદરપુર ખાબદા ખાતે રોડ ચે.૧/૩ થી ૩/૩ સુધી આપવામાં આવેલ ડાયવર્ઝન ચોમાસા દરમિયાન વાહન વ્યવહાર યોગ્ય ન હોવાથી બંધ કરી કામ ચલાઉ ડાયવર્ઝન કરવા અંગે જાહેરનામું
નિઝરની તપાસના અભિપ્રાયને આધારે શ્રી આર.આર. બોરડ, અધિક મેજિસ્ટ્રેટ, તાપી જિલ્લા દ્વારા તા.૧૩/૦૯/૨૦૨૫ સુધી ઉપરોક્ત ડાયવર્ઝન બંધ કરી વૈકલ્પિક માર્ગ તરીકે લાલમાટી (સુંદરપુર) અપ્રોચ રોડ નો વાહન વ્યવહાર માટે ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આથી તાપી જિલ્લામાં હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારી આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર સામે પો. અ. ૧૯૫૧ ની કલમ–૧૩૧ મુજબ શિક્ષણે પાત્ર બનશે.
