લોકોના બોગસ વિઝા બનાવી ઠગાઇ કરતા 4 આરોપી ઝડપાયા છે. ગુજરાત ATSએ લોકો સાથે ઠગાઈ કરતા આરોપીઓને ઝડપી લીધા છે. ગુજરાત ATSએ મયંકર ભારદ્ધાજ,મનીષ પટેલને ઝડપ્યા છે. જ્યારે તેજેન્દ્ર ગજ્જર અને તબરેજ કાશ્મીર ઝડપાયા છે.
આ આરોપીઓએ 43 લોકો પાસેથી રુપિયા વસૂલ્યા હતા. આરોપીઓએ આઠથી દસ લાખ રુપિયા વસૂલ્યાનું સામે આવ્યું છે.બોગસ વિઝા બનાવી લોકો સાથે ઠગાઈ કરતા ચાર આરોપીઓની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. ગુજરાત એટીએસે મયંક ભારદ્વાજ, તેજેન્દ્ર ગજ્જર, મનીષ પટેલ અને તબરેજ કાશ્મીરીની ધરપકડ કરી છે. લક્ઝમબર્ગના બોગસ વિઝા આપ્યા હોવાનુ સામે આવ્યુ છે. 43 ભોગ બનનાર લોકો પાસેથી આઠથી દસ લાખ રૂપિયા મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસએ આરોપીસામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બોગસ વિઝાના આધારે લોકો સાથે છેતરપિંડી કરતા 4 લોકોને ગુજરાત ATSએ ઝડપી લીધા છે. આ આરોપીઓ લોકોને વિઝા આપવાનું કહી તેમની સાથે ઠગાઈ કરતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ આરોપીઓએ 43 જેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે. તેઓએ લોકોને વિશ્વાસમાં લઈને ઠગાઈ કરતા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.




