02

જો કે, રક્તદાન અંગે ઘણી ગેરમાન્યતા લોકો ધરાવે છે. ગેરમાન્યતાઓ જેવી કે, લોહી આપવાથી શરીરમાં નબળાઈ આવે છે, પોષક તત્વોની ઉણપ સર્જાય છે, બીમારીનો ભોગ બનીએ છીએ, હાલ આ ગેરસમજ પ્રવર્તી રહી છે. આ કારણોસર રક્તદાન કરવા આવતા લોકોની સંખ્યામાં ઘટાડો થાય છે. આ તમામ ગેરમાન્યતા છે.
