સુરતના અડાજણ ખાતે રહેતી ૨૨ વર્ષીય વિદ્યાર્થિની ઘરેથી નીકળ્યા બાદ હથુરણ ખાતેથી ગુમ થઈ ગઈ હતી. આ મામલે કોસંબા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. 