સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં માંકણામાં રહેતી યુવતી ભેદી સંજોગોમાં લાપતા થઈ જતા પોલીસને જાણ કરાઈ હતી. 
જે મોડી સાંજ સુધી પરત નહી આવતા પરિવારજનો દ્વારા સગાસબંધી સહિત નજીકની સોસાયટીઓમાં તપાસ હાથ ધરાઈ હતી. જોકે જાનવીનો કોઈ પતો લાગ્યો ન હતો. આમ પરિવારે કામરેજ પોલીસ મથકે પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.



