તાપી જિલ્લાની બોર્ડર નજીક આવેલ મહારાષ્ટ્રનાં નવાપુર તાલુકાનાં વિસરવાડી ગામ પાસેથી પસાર થતા સુરત-ધુલીયા હાઈવે નંબર-૫૩ પરનાં ઓવર બ્રિજ પરથી રાત્રે પસાર થતાં અજાણ્યા વાહનની અડફેટે ચઢેલા દીપડાનું ગંભીર ઈજાથી ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.