મૌની રોય બેજ ડીપ નેક ઓફ શોલ્ડર ગાઉનમાં સિઝલિંગ પોઝ આપી રહી છે. આ તસવીરોમાં મૌની રોય ઈનડોર સેટઅપમાં આ ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે, જેના પર ફેન્સનો જબરદસ્ત રિસપોન્સ જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં મૌની રોય બેજ રંગના ડીપ નેક ઓફ-શોલ્ડર ગાઉનમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરોમાં મૌની રોય ઈનડોર સેટઅપમાં આ ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે, જેના પર ફેન્સનો જબરદસ્ત રિસપોન્સ જોવા મળી રહ્યો છે. મૌની રોય હોટ ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે. મૌની રોયની આ તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુક, ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઇલ તો ક્યારેક તેના બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.




