તાજા સમાચાર
Latest news tapi : તાપી જિલ્લામાં વધુ બે લોકો સાયબર ફ્રોડના ભોગ બન્યા : વોટ્સએપ પર કયુઆર કોડ મોકલીને મહિલા સાથે છેતરપીંડી તો, એન્જિનિયરને ઓનલાઈન ટાસ્ક ફ્રોડમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા | ઉચ્છલ ખાતે એક ઘરમાં ઘુસી પરિવારના સભ્યોને ચપ્પુ તથા બંદુક દેખાડી ઇન્જેક્શન મારી લૂંટ કરનાર શખ્સો વ્યારા કોલેજ રોડ પરથી ઝડપાયા | ઉકાઈ ડેમમાં સતત નવા નીરની આવક : જળસપાટી 329.13 ફૂટ પર પહોંચી | ભારતમાં બાળકો વિરુદ્ધ સાયબર અપરાધોમાં ચિંતાજનક વધારો : શું કહે છે આંકડાઓ? | રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 4 ક્વિન્ટલ સોનાની ખરીદી કરી ! આટલી મોટી ખરીદી પાછળનું શું છે કારણ? | બેંકના કમર્ચારી જો આ રીતે ધક્કા ખવડાવે તો આ પોર્ટલ પર કરી શકો છો ફરિયાદ |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
Latest news tapi : તાપી જિલ્લામાં વધુ બે લોકો સાયબર ફ્રોડના ભોગ બન્યા : વોટ્સએપ પર કયુઆર કોડ મોકલીને મહિલા સાથે છેતરપીંડી તો, એન્જિનિયરને ઓનલાઈન ટાસ્ક ફ્રોડમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા | ઉચ્છલ ખાતે એક ઘરમાં ઘુસી પરિવારના સભ્યોને ચપ્પુ તથા બંદુક દેખાડી ઇન્જેક્શન મારી લૂંટ કરનાર શખ્સો વ્યારા કોલેજ રોડ પરથી ઝડપાયા | ઉકાઈ ડેમમાં સતત નવા નીરની આવક : જળસપાટી 329.13 ફૂટ પર પહોંચી | ભારતમાં બાળકો વિરુદ્ધ સાયબર અપરાધોમાં ચિંતાજનક વધારો : શું કહે છે આંકડાઓ? | રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 4 ક્વિન્ટલ સોનાની ખરીદી કરી ! આટલી મોટી ખરીદી પાછળનું શું છે કારણ? | બેંકના કમર્ચારી જો આ રીતે ધક્કા ખવડાવે તો આ પોર્ટલ પર કરી શકો છો ફરિયાદ |

તાપી : બિનવારસી લાશ મળી આવતાં વાલી-વારસોએ પોલીસ મથકે સંપર્ક કરવો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લાના નિઝર તાલુકા પોલીસ સ્ટેશન પાર્ટ AD-06/2024 CRPC કલમ ૧૭૪ મુજબ તા.૨૫/૦૪/૨૦૨૪ ના ક.૧૩:૩૦ વાગ્યે દાખલ થયેલ ફરિયાદ અનુસાર એક અજાણ્યો ઈસમ (પુરૂષ) કે જે મરણ ગયેલ હોય, જેનું નામ સરનામુ મળી આવેલ નથી. અજાણ્યા ઈસમના વર્ણન જે આશરે ૪૫ થી ૪૮ વર્ષનો શરીરે મધ્યમ બાંધાનો રંગે ઘઉં વર્ણનો આશરે ૫ ફૂટ ૫ ઈંચ ઉંચાઈ, ડાબી આંખની નીચેના ભાગે મસાનું નિશાન છે.

તેનો પહેરવેશ શરીરે બ્લુ કલરની ટુંકી બાંયનું ટી શર્ટ, કમરે બ્લુ કલરનું નાઈટ પેન્ટ પહેરેલ છે. જયારે આ અજાણ્યા ઈસમનો મૃતદેહ જુના સજીપુર ગામની સીમમાં તાપી નદીના પાણીના કિનારે થાણાથી ઉત્તરે ૧૦ કિ.મી. ટાઉન બીટ નિઝર પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવેલ, જે અસ્થિર મગજનો હોવાના કારણે ગામમા, આવર-નવાર રખડતો લોકોને જોવામાં આવતો હતો.

જુના સજીપુર ગામની સીમમાં નંદાદેવી માતાના મંદિર પાસે કકદાચ હાથ પગ ધોવા કે પાણી પીવા જતા તેનો પગ લપસી જવાથી ઉંડા પાણીમાં ડુબી જવાથી મરણ ગયેલ હોવાની નોંધ નિઝર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે. મરણ જનારના વાલી-વારસો મળી આવે તો જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ, તાપી ફોન નંબર- ૦૨૬૨૬-૨૨૧૫૦૦, નિઝર પોલીસ સ્ટેશન ફોન નં.૦૨૬૨૮-૨૩૧૧૧૨ તેમજ તપાસ કરનાર અધિકારી પો.સ.ઈ.પી.એમ.હઠીલા નિઝર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં જણાવવામાં આવ્યું છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!