વાપીનાં ડુંગરાનાં ડુંગરી ફળિયા ધોડડુંગરા ધોડીયાવાડ વકીલભાઈની ચાલીની પાછળ ખુલ્લી જગ્યામાં બાતમીને આધારે રેઈડ કરી હતી. આ સમયે ત્યાં સ્થળ પર જુગાર રમતા ઈસમોમાં નાસભાગ મચી ગઈ હતી.