આસામનાં બે જિલ્લાઓમાંથી ૧૧.૫ કરોડ રૂપિયાના નશીલા પદાર્થો સાથે ચાર ડ્રગ પેડલરોને અટક કરાયા છે. આસામ પોલીસે શનિવારે રાત્રે કાર્બિ આન્ગલોન્ગ તથા કાચાર જિલ્લાઓમાં કરેલ કાર્યવાહીથી રાજ્યમાં ગેરકાયદે ચાલતા ડ્રગનાં વેપારને આકરો ફટકો પડયો છે.

એપ્લિકેશન ડાઉનલોડ કરો
મુલાકાતીઓ કાઉન્ટર
© 2023 . gujaratsamrajya.in All rights reserved.
Site Developed by Traffic Tail