Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અલ્લુ ગામે બે બાઈક વચ્ચેનાં અકમ્સત્માં એકનું મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બારડોલીના વાંકાનેર ગામમા ભુરી માંડણ ફળીયામા રહેતા દેવીડ મહેશભાઈ હળપતિ અલ્લુ ગામના નહેર પુલ પાસેથી પુરઝડપે પોતાની કે.ટી.એમ. બાઈક પુરઝડપે હંકારી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન આગળ હોન્ડા સાઈન ચલાવતા યુવકની બાઈક સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં દેવીડ હળપતિને વધુ ઈજા પહોચતા તેનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને બીજા વાહન ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.