Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સુરત મહાનગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં રોડ રસ્તાની મરામતની કામગીરી પૂરજોશમાં

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભારે વરસાદ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ રસ્તાની રસ્તાઓની રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના ક્ષતિગ્રસ્ત આંતરિક રસ્તાઓના રિપેરિંગનું કામ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જેમાં અઠવા ઝોન, કતારગામ ઝોન અને ઉધના ઝોનના આંતરિક વિસ્તારોમાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાનું રિપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે.