Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સોનગઢ RTO પાસેથી પશુ હેરાફેરીમાં સંડોવાયેલ આરોપી ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો ગતરોજ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ પોલીસ સ્ટેશનનાં પશુ હેરાફેરીનાં ગુન્હામાં સંડાવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી સલમાનખાન સઈદખાન કુરેશી (રહે.નવાપુર, ઈસ્લામપુરા, તા.નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર, હાલ રહે.જી.એમ.લખાણી પાર્ક, તા.નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)ને સોનગઢ RTO ચેક પોસ્ટ પાસેથી ઝડપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી તેમજ વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.