1 મે, 2024ના રોજ અંદાજે 08:30 કલાકે ઓરિસ્સાનાદરિયાકિનારા સ્થિત ડો.એપીજેઅબ્દુલ કલામ દ્વીપ પરથીસુપરસોનિક મિસાઈલ-આસિસ્ટેડરિલીઝ ઓ ટોર્પિડો (SMART) સિસટમનુંસફળતાપૂર્વકપરિક્ષણ કરવામાં આવ્યું હતું. SMART એ નેક્સ્ટજનરેશન મિસાઈલ આધારિત લાઈટ-વેઈટટોર્પિડોડિલીવરીસિસ્ટમ છે., જે ડિફેન્સ રિસર્ચ એન્ડ ટોર્પિડોડેવલપમેન્ટઓર્ગેનાઈઝેશન( DRDO) દ્વારા ભારતીય નૌકાદળની એન્ટિ-સબમરીન યુધ્ધ ક્ષમતાનેહળવાવજનનાટોર્પિડોની પરંપરાગત શ્રેણીથી ઘણી આગળ વધારવા માટે ડિઝાઈન વિકસાવવામાં આવી છે.
આ સિસ્ટમ પેરાશૂટ આધારિત રિલીઝ સિસ્ટમની સાથે પેલોડ તરીકે અદ્યતન ઙળવા વજનના ટોર્પિડોને વહન કરાવે છે. મિસાઈલને ગ્રાઉન્ડ મોબાઈલ લોન્ચર થીલોન્ચ કરવામાં આવી હતી. આ પરિક્ષણમાં સપ્રમાણ વિભાજન, ઈંજેક્શન અને વેગ કંટ્રોલ જેવી કેટલીક અત્યાધુનિક મિકેન્ઝમ્સને માન્ય કરવામાં આવી છે.આ કેનિસ્ટર આધારિત મિસાઈલ સિસ્ટમમાં અનેક અદ્યતન પેટા સિસ્ટમનો સમાવેશ થાય છે. જેમકે બે સ્ટેજ સોલિડ પ્રોપલ્શન સિસ્ટમ, ઈલેકટ્રોમિકેનિકલ એક્યુએટરસિસ્ટમ, પ્રિસીઝન ઈન્શિયલસિસ્ટમ વગેરે.
રક્ષા મંત્રી રાજનાથસિહે SMART ના સફળ ફ્લાઈટ-ટેસ્ટ માટે DRDO અને ઉદ્યોગના ભાગીદારોને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે પ્રણાલીનો લિકાસ આપણી નૌકાદળની શક્તિને વધુ વધારશે. ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અને R & D ના સચિવ તેમજ DRDO ના અધ્યક્ષ ડો.સમીર વી કામતે સમગ્ર SMART ટીમના સિનર્જિસ્ટીકપ્રયાસોની પ્રશંસા કરી હતી અને તેને શ્રેષ્ઠતાના માર્ગે આગળ વધવાના નિર્દેશ આપ્યા હતા.




