મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી એલ.સી.બી તથા પેરોલ ફ્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફના માણસોએ તારીખ ૦૩/૦૩/2024નાં રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી મુકેશ ઉર્ફે મુન્નો અશ્વિનભાઈ ગામીત (રહે.ટીચકપુરા ગામ, દાદરી ફળિયું, તા.વ્યારા, જિ.તાપી)નાને ઝડપી પાડ્યો હતો તેમજ આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
