તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

કામરેજ પોલીસ મથકનો ફરાર આરોપી ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત જિલ્લાનાં કામરેજ પોલીસ મથકે નોંધાયેલ ડુપ્લીકેટ ધી બનાવાના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્ય એલ.સી.બી તથા પેરોલ ફર્લો પોલીસ સ્ટાફના માણસો આજરોજ સુરત જીલ્લા વિસ્તારમાં નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કામરેજ પોલીસ સ્ટેશનમાં ડુપ્લીકેટ ઘી બનાવાના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી પરેશ મગનભાઈ ઉર્ફે માવજીભાઈ સાવલીયા (ઉ.વ.૩૬., રહે.સ્ટાર મનોરથ એપાર્ટમેન્ટ, બિલ્ડીંગ નં.એફ-૧, ફ્લેટ નં.૧૦૩, પ્રથમ માળ, ખોલવડ તા.કામરેજ જી.સુરત મુળ.નવા પીપળીયા તા.જી.જુનાગઢ)ને તેના તેના ઘરેથી ઝડપી પડ્યો હતો. ત્યારબાદ તેની કડક પુછપરછ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી માટે કામરેજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.