Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

શાહરુખ ખાન અને સુહાનાની ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ આગામી જાન્યુઆરીમાં શરૂ થશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

શાહરુખ ખાન અને સુહાનાની ફિલ્મ કિંગનું શૂટિંગ આગામી જાન્યુઆરીમાં શરૂ થશે. શાહરુખ ખાન યુરોપના વિન્ટરમાં શૂટિંગ ઈચ્છતો હોવાથી આ શિડયૂલ નક્કી કરાયું છે. ફિલ્મનું દિગ્દર્શન સુજોય ઘોષ કરી રહ્યો છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન પણ હશે. આ ફિલ્મમાં શાહરુખ કેમિયો નથી કરવાનો પરંતુ સુહાનાના મેન્ટર તરીકે તેનો ફૂલફલેજ્ડ રોલ છે. શાહરુખ અત્યારે સ્ક્રિપ્ટને ફાઈનલ ટચ આપી રહ્યો છે. આ ઉપરાંત ફિલ્મ માટે સુહાના એકશન દ્રશ્યોની તાલીમ લઈ રહી છે.