ધરમપુરનાં રાનવેરી ગામે કુવામાં એક દીપડો અકસ્માતે ખાબકતા આ ભામતની જાણ ધરમપુર વન વિભાગને કરવામાં આવી હતી. ત્યારબાદ ધરમપુર વન વિભાગે દિપડીને કુવામાંથી સલામત રીને બહાર કાઢી હતી.