પોલીસે બાતમીના આધારે બે ફરાર આરોપીઓને ઝડપી પાડયા હતા. કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગેસ રિફિલિંગના ગુનાનો વોન્ટેડ આરોપી કીમ ચોકડી પાસે ઊભો હોવાની એસઓજી પોલીસને બાતમી મળી હતી.