કામરેજના વલથાણ ખાતે મકાનનો દરવાજો ખુલ્લો હોવાનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો હતો. તસ્કરો ઘરમાંથી ૨૮ હજારનાં બે મોબાઈલ ફોન અને ટીવી ચોરી ગયા હતા.