Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગાંધીનગર ખાતે સિનિયર સિટીઝન ભાઇઓ-બહેનોની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારી, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાની(શહેર/ગ્રામ્ય) સિનિયર સિટીઝન ભાઇઓ -બહેનોની એથ્લેટિક્સ,કેરમ,ચેસ, રસ્સાખેંચ વિગેરે સ્પર્ઘાનું આયોજન ગોપાલક વિદ્યા સંકુલ, સેકટર-૧૫ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતુ. જે સ્પર્ધામાં ખુબ મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા જિલ્લા રમત ગમત અધિકારી શ્રી મહેશ ચૌધરીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી.વિજેતા થયેલ ખેલાડીઓ હવે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!