ગુજરાતમાં ધોરણ–10નું પરિણામ 11 મે 2024, ને શનિવાર ના રોજ જાહેર કરવામાં આવશે. ધોરણ-10નું પરિણામ સવારે 8 વાગ્યે વેબસાઈટ પર મુકવામાં આવશે. ગુજરાતમા ધોરણ 10માં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. બીજી તરફ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. વર્ષ 2023માં ગુજરાત બોર્ડ 10નું 64.62 રિઝલ્ટ આવ્યુ હતુ.




