Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : ચોરીનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી પોલીસ પકડમાં

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ 10/04/2024નાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા પોલીસ સ્ટેશનનાં ચોરીનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી પ્રજ્ઞેશ દિલીપભાઈ ગામીત (રહે.તાડકુવા ગામ, ડુંગરી ફળિયું, તા.વ્યારા, જિ.તાપી)નાને વ્યારાનાં મગદુમનગર દાદાજી સર્કલ પાસેથી ઝડપી પાડ્યી હતો તેમજ વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.