Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : મનમાં ખોટું લાગી આવતાં વૃદ્ધે આપઘાત કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોનગઢના ગુણસદા ગામની મારુતિ નગર સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષીય જમા છનિયાભાઈ ગામીતે પત્ની શાનુબેન ગામીતને રોટલો બનાવી આપવા કહ્યું હતું. પરંતુ ઘરમાં જુવારનો લોટ પૂરો થઈ ગયો હોવાથી પત્નીએ રોટલો બનાવી આપ્યો ન હતો. તે બાબતે જમાભાઈ ગામીતને ખોટું લાગતા ઝેર પીધું હતું.