ભાવનગરનાં બાવળીયારી નગાલાખા મંદિર નજીક આવેલી ધાર પાસે ટ્રેક્ટર પલટી ખાઈ જતા મધ્યપ્રદેશના વતની અને ટ્રેકટરમાં પાછળ બેસી પાણી ભરવા માટે જઈ રહેલા યુવકનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું.