વાલોડ તાલુકાના બેડકુવા ગામનાં રહેવાસી સતીષભાઈ નાથુભાઈ ગામીત (ઉ.વ.55)નો ગત તારીખ 16 એપ્રિલ નારોજ કોઈને કહ્યા વગર ઘરેથી જતા રહ્યા છે જોકે તેઓ સાયકલ લઈ ઘરેથી ગયા છે. 
તેમણે તપકીરી કલરની પેન્ટ તેમજ કાળા લાલ પટ્ટા વાળું શર્ટ તથા કાળા કલરના બુટ પહેરેલ છે. સતીષભાઈ નાથુભાઈ ગામીત વિષે કોઈને જાણ થાય તો જિલ્લા પોલીસ કન્ટ્રોલ ફોન નં.02626221500 પર કે પછી વાલોડ પોલીસ સ્ટેશન ફોન નં.02625220048 પર જાણ કરવી.



