સુરત જિલ્લાનાં ધાણાવડ ગામની સીમમાં ૪૫ વર્ષીય ઈસમની ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં ડીકમ્પોઝ લાશ મળી આવવાના મામલે ઉમરપાડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.