સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી સ્યાદલા રોડ પર આવેલી પી.એ.સી. બાયો ફંગબેસ્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં મશીન પર કામ કરતા યુવકને વીજ કરંટ લાગતા મોત થયું હતું.