તાજા સમાચાર
શિરડી સંસ્થાનનો મોટો નિર્ણય: આત્મહત્યા કરનાર ખેડૂતોના તેજસ્વી બાળકોને મળશે મફત શિક્ષણ અને રહેવાની સુવિધા | ઓલપાડ સીટી સર્વે કચેરીનો શિરેસ્તેદાર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો: પ્રોપર્ટી કાર્ડમાં નામ ચઢાવવા માંગી હતી લાંચ | જૂની અદાવતમાં રાડો: પૂર્વ ભાગીદારે મિત્ર સાથે મળી આઈસ્ક્રીમ પાર્લરમાં કરી ધક્કામુક્કી | ડોલવણના બેડચીત પાસે કાળમુખી ઇકોએ બાઇકને મારી ટક્કર: પીપલવાડાના આશાસ્પદ યુવાનનું મોત | ઉચ્છલ-નિઝર હાઈવે પર મોટરસાયકલ સ્લિપ થતાં યુવકનું કરુણ મોત | તાપી જિલ્લાનું ધોરણ-૧૨ બોર્ડનું પરિણામ જાહેર : સામાન્ય પ્રવાહમાં ૯૫.૮૯ ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં ૭૦.૭૨ ટકા પરિણામ નોંધાયું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
શિરડી સંસ્થાનનો મોટો નિર્ણય: આત્મહત્યા કરનાર ખેડૂતોના તેજસ્વી બાળકોને મળશે મફત શિક્ષણ અને રહેવાની સુવિધા | ઓલપાડ સીટી સર્વે કચેરીનો શિરેસ્તેદાર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો: પ્રોપર્ટી કાર્ડમાં નામ ચઢાવવા માંગી હતી લાંચ | જૂની અદાવતમાં રાડો: પૂર્વ ભાગીદારે મિત્ર સાથે મળી આઈસ્ક્રીમ પાર્લરમાં કરી ધક્કામુક્કી | ડોલવણના બેડચીત પાસે કાળમુખી ઇકોએ બાઇકને મારી ટક્કર: પીપલવાડાના આશાસ્પદ યુવાનનું મોત | ઉચ્છલ-નિઝર હાઈવે પર મોટરસાયકલ સ્લિપ થતાં યુવકનું કરુણ મોત | તાપી જિલ્લાનું ધોરણ-૧૨ બોર્ડનું પરિણામ જાહેર : સામાન્ય પ્રવાહમાં ૯૫.૮૯ ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં ૭૦.૭૨ ટકા પરિણામ નોંધાયું |

શિરડી સંસ્થાનનો મોટો નિર્ણય: આત્મહત્યા કરનાર ખેડૂતોના તેજસ્વી બાળકોને મળશે મફત શિક્ષણ અને રહેવાની સુવિધા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

શિરડી સાંઈબાબા સંસ્થાને ખેડૂતની આત્મહત્યાથી બરબાદ થયેલા પરિવારોના બાળકોના શિક્ષણ અંગે એક સરાહનીય નિર્ણય લીધો છે. આ બાળકોનું શિક્ષણ અધૂરું ન રહે તેના માટે સાંઈબાબા સંસ્થા આગળ આવી છે. આ યોજના હેઠળ, આવા વિદ્યાર્થીઓને મફત રહેવાની અને શિક્ષણની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

દસમા ધોરણમાં 80 ટકાથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને 11મા અને 12મા ધોરણ માટે મફત શિક્ષણ આપવામાં આવશે. એટલું જ નહીં, સાંઈબાબા સંસ્થાન સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ સીઇટી ની ફી પણ ચૂકવશે. સંસ્થાએ ભવિષ્યમાં NEET અને JEE જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ માટે મફત માર્ગદર્શન અને સુવિધાઓ પૂરી પાડવાની તૈયારી પણ દર્શાવી છે. આ માહિતી સાંઈબાબા સંસ્થાનના સીઈઓ ગોરક્ષ ગાડિલકરે આપી હતી.