Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સુરતવાસીઓએ રાજ્યમાં પ્રથમ વખત ૧૫ કિ.મી. લાંબી માનવ સાંકળ રચીને ઈતિહાસ રચ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આગામી રવિવારે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે ત્યારે સુરતમાં વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે ૨૫ હજારથી વધુ વિદ્યાર્થીઓશહેરીજનોએ સદ્દભાવના માનવ સાંકળ રચી આપ્યો સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.  પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી વાય જંકશન થઈ ચોસઠ જોગણી માતાના મંદિર સુધીના ૧૫ કિ.મીના લાંબા વિસ્તારમાં ૩૦ બ્લોકમાં રચાઈ માનવ સાંકળ બનાવવામાં આવી હતી. આ ૧૫ કિ.મી. લાંબી માનવ સાંકળ રચીને સુરતીઓએ રચ્યો ઈતિહાસ બનાવી દીધો છે. આ માનવ સાંકળ માં સુરત શહેરની ૪૩ શાળા અને ૨૨ કોલેજના વિદ્યાર્થીઓ હાથમાં ટ્રાઇ કલર બેન્ડ બાંધી ક્લીન સિટી’, ‘ગ્રીન સિટી’ અને સેફ સિટીનો આપ્યો સંદેશ આપ્યો હતો. 

પોલીસ કમિશનર કચેરીજિલ્લા વહીવટીતંત્રસુરત મહાનગરપાલિકા તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમ અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી પીપલોદ વાય જંકશન અને ત્યાંથી ખટોદરા સ્થિત ચોસઠ જોગણી માતાના મંદિર સુધી ૧૫ કિ.મી. લાંબી માનવ સાંકળ રચી હતી. સમગ્ર દેશમાં મોજીલા સુરતી તરીકે ઓળખાતા સુરતવાસીઓએ રાજ્યમાં પ્રથમ વખત આટલી લાંબી માનવ સાંકળ રચી ઈતિહાસ રચ્યો છે.

શહેરની ૪૩ શાળાઓમાંથી આશરે ૨૫ હજાર અને ૨૨ કોલેજો મળી ૩૦૦૦થી વધુ બાળકો સાથે શહેરીજનોએ સમગ્ર દેશને ક્લીન સુરતગ્રીન સુરત અને ફિટ સુરતનો સંદેશો આપ્યો હતો. માનવ સાંકળ માં બાળકોએ વિવિધ પ્લે કાર્ડરાષ્ટ્રધ્વજ હાથમાં રાખી ક્લીનગ્રીન અને ફિટ સિટીના નારા સાથે હાથમાં ટ્રાઈ કલર બેન્ડ બાંધી માનવ સાંકળ માં સહભાગી બન્યા હતા.સ્વચ્છસુરક્ષિત અને ફિટ સુરતના સંદેશા સાથે માનવ સાંકળે સુરતમાં નવો ઈતિહાસ સર્જ્યો છે એમ જણાવતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માધ્યમકર્મીઓ વાત કરતા કહ્યું હતું કેસ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્યમાં સૌ પ્રથમવાર ૧૫ કિમી લાંબી માનવ સાંકળ રચાઈ છે. સુરત શહેર સમગ્ર ભારતમાં અર્બન ગવર્નન્સ અને ક્લીનલીનેસ માટે જગવિખ્યાત થઈ રહ્યું છે એમ જણાવી વડાપ્રધાનશ્રી તા.૧૭મી ડિસેમ્બરે સુરતની મુલાકાતે આવી રહ્યા છેત્યારે સુરતીઓ