તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

પોલીસને આપવામાં આવેલી સીપીઆર ટ્રેનિંગે એક મહીલાનો જીવ બચાવ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત પોલીસની વધુ એક સરાહનીય કામગીરી સામે આવી છે. બજારમાં ખરીદી કરવા આવેલા બહેનને અચાનક ખેંચ આવતા જમીન પર ઢળી પડ્યા હતા. જોકે ઘટનાને નજરે જોનાર મહિલા પોલીસ ઓફિસરે તાત્કાલિક દોડી આવી પોતાના મોંઢાથી શ્વાસ આપતા મહિલા હોંશમાં આવી ગયા હતા. પોલીસને આપવામાં આવેલી સીપીઆર ટ્રેનિંગે એક મહીલાનો જીવ બચાવ્યો હોય એમ કહી શકાય છે. ઘટના રવિવારના રોજ કાંગારૂ સર્કલ પાસે બની હતી.સુરત પોલીસની મહિલા પોલીસ અધિકારીની સરાહનીય કામગીરીને જોઈ લોકોમાં ખુશીનો માહોલ દેખાયો હતો. રાહદારીઓએ તાળીઓ વગાડી પોલીસ અધિકારીને પ્રશંસા કરી હતી.સુરત પોલીસની બહાદુર જાંબાજ બેન કે.કે.ધોલિયા હોવાનું જાણવા મળ્યું હતું.