Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી સંદર્ભે વઘઇ બોટાનીક ગાર્ડન ખાતે પ્રવાસીઓને જાગૃત કરાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૪ના ભાગ રૂપે તા.૨૩/૧/૨૪ના રોજ એ.આર.ટી.ઓ. ડાંગની કચેરીના અધિકારી ડી.બી.વાળા અને ડી.એસ.હળપતિ દ્વારા બોટાનિકલ ગાર્ડન, વઘઈ ખાતે સહેલાણીઓ અને વાહન ચાલકોને માર્ગ સલામતી અંગે સમજણ આપવામાં આવી હતી. આ સાથે આરોગ્ય વિભાગ સાથે સંકલન સાધી વાહન ચાલકો માટે મેડિકલ કેમ્પનું પણ અહિં આયોજન કરવામાં આવ્યું હતું.