તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

તમિલનાડુના વિરુધાનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 8 લોકોએ જીવ ગુમાવ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ફટાકડાના કારખાનામાં વધુ એક મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત તમિલનાડુના વિરુધાનગર જિલ્લામાં થયો હતો. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. ફાયર વિભાગ અને બચાવ વિભાગના અધિકારીએ દુર્ઘટના વિશે જણાવ્યું કે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. જો કે અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.  પ્રાથમિક તપાસને દ્વારા પોલીસે જણાવ્યું કે મૃતકોમાં મહિલાઓ પણ સામેલ છે અને વિસ્ફોટોનું કારણ જાણવા મળ્યું નથી પણ તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે દૂર દૂર સુધી દિવાલોનો કાટમાળ ઉડ્યો હતો.