Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

હિના ખાને ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, તસ્વીરો વાયુવેગે વાઈરલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે દરરોજ પોતાના લુક્સને લઈને ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવતી જોવા મળે છે. તેની તસવીરો સામે આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. ફોટોઝમાં હિના ખાન ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. ફોટામાં હિના ખાનની સ્ટાઈલ કિલર છે અને તેની સ્ટાઈલ દિલ જીતી રહી છે. હિના ખાનના ઓવરઓલ લુકની વાત કરીએ તો તે રેડ ફ્લોરલ પ્રિન્ટેડ ફુલ સ્લીવ મીની ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. હિના ખાન આ તસવીરોમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. હિના ખાને ગ્લોસી મેકઅપ સાથે કિલર પોઝ આપ્યા હતા.