મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના વસ્ત્રાપુર ખાતે સુપ્રસિધ્ધ ગણપતિ મંદિરે દર્શન કરી રાજ્યની સર્વાંગીણ ઉન્નતિ અને સુખાકારી હેતુ નિજમંદિરે પ્રાર્થના કરી હતી.