તાજા સમાચાર
LATEST NEWS: સુરત ગ્રામ્ય પોલીસનો પ્રશંસનીય લોકાભિમુખ અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪૨.૮૪ લાખના ૨૨૨ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા | LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | Latest News Tapi : તાપીમાં 23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ: વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશ | Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Latest News Tapi: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરે ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ | Latest News Tapi: વ્યારામાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
LATEST NEWS: સુરત ગ્રામ્ય પોલીસનો પ્રશંસનીય લોકાભિમુખ અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪૨.૮૪ લાખના ૨૨૨ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા | LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | Latest News Tapi : તાપીમાં 23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ: વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશ | Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Latest News Tapi: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરે ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ | Latest News Tapi: વ્યારામાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી |

ડમ્પર અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં ૧૯ વર્ષીય યુવકનું મોત નિપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર દહેગામ અમદાવાદ રોડ પર ઉમિયા માતાના મંદિર પાસે ડમ્પર અને બાઈક અકસ્માતમાં નાંદોલ ગામના ૧૯ વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. મૃતક યુવાન હર્ષ રાકેશભાઈ પ્રજાપતિ પોતાનું બાઈક  લઈ નરોડા તરફ જઈ રહ્યો હતો ત્યારે ભારે વરસાદને કારણે આગળ ધીમી ગતિએ જઈ રહેલા ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો.મૃતક યુવાન એન્જિનિયરિંગમાં અભ્યાસની સાથે અમદાવાદમાં ખાનગી નોકરી પણ કરતો હતો. શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા દહેગામ બરબ ખાતે સારવાર હેઠળ ખસેડાયો હતો. અને આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃત પામેલ છે. અને દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાશનું પીએમ કરવામાં આવેલ છે. તેમજ યુવાનના મોતથી સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.