તાજા સમાચાર
LATEST NEWS: સુરત ગ્રામ્ય પોલીસનો પ્રશંસનીય લોકાભિમુખ અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪૨.૮૪ લાખના ૨૨૨ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા | LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | Latest News Tapi : તાપીમાં 23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ: વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશ | Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Latest News Tapi: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરે ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ | Latest News Tapi: વ્યારામાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
LATEST NEWS: સુરત ગ્રામ્ય પોલીસનો પ્રશંસનીય લોકાભિમુખ અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪૨.૮૪ લાખના ૨૨૨ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા | LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | Latest News Tapi : તાપીમાં 23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ: વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશ | Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Latest News Tapi: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરે ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ | Latest News Tapi: વ્યારામાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી |

Arrest : વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભાવનગરનાં સોનગઢ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ મામાની દેરી પાછળ આવેલ પડતર જગ્યા બાવળની કાંટમા વિદેશી દારૂ બીયરનો જથ્થા સાથે એક શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર, એલસીબી સ્ટાફ પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.

તે દરમ્યાન બાતમી મળેલ કે, અજયસિહ બળદેવસિહ ગોહિલ (રહે.ટંડેલીયા ચોક, રેલવે સ્ટેશન રોડ, સોનગઢ)એ સોનગઢ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ મામાની દેરી પાછળ આવેલ પડતર જગ્યા બાવળની કાંટમા વિદેશી દારૂ બીયરનો જથ્થો ઉતારેલ છે. જે બાતમી આધારે રેઇડ કરતાં વિદેશી દારૂની બોટલ ૨૦૦ અને બિયરના ટીન ૧૯૨ મળી આવતા પોલીસે અજયસિંહ બળદેવસિહ ગોહિલની ધરપકડ કરી પૂછપરછ કરતાં મહેશ ધરમશીભાઇ પરમાર (રહે.નવાપરા વિસ્તાર, સોનગઢ તા.સિહોર જી.ભાવનગર), નરેશ (રહે.પાલીતાણા, જી.ભાવનગર)એ મદદગારી કરી હોવાની કબૂલાત કરતાં એલસીબીએ ત્રણેય શખ્સ વિરૂધ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતો.