તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વ્યારા નગરમાં સગીર ગુમ થયાની ફરિયાદ નોંધાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારાનાં દાદાજી કોમ્પલેક્ષની પાછળ માલીવાડ ખાતે તથા સીંગી ફળિયામાં રહેતા ૨૦ વર્ષીય રાકેશભાઈ વિજેન્દ્ર રાઠોડ (મૂળ રહે.અલીગઢ ગામ, કલોલી ગલી, તા.અલીગઢ, જિ.મથુરા, યુ.પી.)નાનો સગીર વયનો ભાઇ રોહિત (ઉ.વ.૧૫ વર્ષ ૬ મહિના)નો ગત તારીખ ૨૭/૦૬/૨૦૨૫ નાંરોજ ઘરે એકલો હતો.

તે દરમિયાન ૧૨:૩૦થી ૧૯:૩૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન ઘરેથી કયાંક ચાલ્યો ગયો હતો અથવા કોઇ ઇસમ અગમ્ય કારણસર અપહરણ કરી ગયો હોવાનો બનાવ તારીખ ૦૯/૦૭/૨૦૨૫ નાંરોજ વ્યારા પોલીસ મથકે નોંધાવતા પોલીસે આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.