સુરત જિલ્લાનાં કોસંબા ખાતે વહેલી સવારે દ.ગુ. વીજ કંપનીની વિજિલન્સની ટીમ ત્રાટકી હતી જેમાં આકસ્મિક હાથ ધરેલ ચેકીંગ દરમ્યાન ૪૭ લાખ રૂપિયાની વિજ ચોરી ઝડપી પાડી હતી. મળતી માહિતી મુજબ, કોસંબાના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી મોટા પાયે વિજ ચોરી થઈ રહી હતી.
