તાપી જિલ્લામાં સવારથી લઈને ઈદના પર્વને લઈ મુસ્લિમ સમાજ દ્વારા મસ્જિદોમાં ઈદની ઉજવણી સામુહિક નજરે પડી હતી. જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા એકઠા થઈને સામુહિક ઈદ પર્વની ઉજવણી કરી હતી.
૩૦ દિવસના રોજા પુરા કરીને આજના ઈદ-ઉલ-ફિત્ર તહેવાર નિમિત્તે એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. જિલ્લાની વિવિધ મસ્જિદોમાં પણ સામુહિક નમાઝો પડીને મુસ્લિમ ભાઈઓ દ્વારા એકબીજાને ઈદ પર્વની શીભેચ્છા પાઠવી હતી.
