તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ફિલ્મ ‘પુષ્પા’માં વિલનની ભૂમિકા ભજવનાર ફહાદ ફસીલ હવે હિંદી ફિલ્મોમાં ડેબ્યૂ કરશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ફિલ્મ ‘પુષ્પા’માં છેલ્લે છેલ્લે વિલન તરીકે દેખાયેલો અને બીજી અનેક ફિલ્મો તથા ઓટીટી પ્રોજેક્ટ દ્વારા હિંદીના દર્શકોમાં પણ ભારે લોકપ્રિયતા ધરાવતો ફહાદ ફસીલ હવે હિંદી ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહ્યો છે. ઈમ્તિયાઝ અલીની એક રોમાન્ટિક મ્યુઝિકલમાં તે કામ કરી રહ્યો છે. ફહાદ અને ઇમ્તિયાઝ આ પ્રોજેક્ટ માટે લાંબા સમયથી વાતચીત કરી રહ્યા હતા અને હવે તેઓ સાથે કામ કરવા રાજી થયા છે. ફહાદ ઇમ્તિયાઝ અલી જેવા દિગ્દર્શક સાથે બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરવા મળી તેના લીધે ઉત્સાહમાં છે. આ ફિલ્મ માટે હજી સુધી અભિનેત્રી વિશે નિર્ણય લેવાયો નથી. ફિલ્મનું શૂટિંગ આવતા વરસના પહેલા ત્રણ મહિનામાં શરૂ થાય તેવી શક્યતા છે અને ફિલ્મને ૨૦૨૫ના અંતમાં રિલીઝ કરવામાં આવશે.