Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી જિલ્લામાં ધોરણ ૧૦નું પરિણામ ૮૧.૮૧ ટકા : કુલ ૬૩૬૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ જાહેર થયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા  ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તાપી  જિલ્લામાં વર્ષ-૨૦૨૫ માં કુલ ૬૩૬૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ જાહેર થયા છે.

તાપી જિલ્લામાં વર્ષ-૨૦૨૫ માં કુલ ૭૭૮૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.જે માંથી કુલ ૬૩૬૮ વિદ્યાર્થીઓ પાસ જ્યારે ૧૪૧૬ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. પરિણામમાં ૧૦૨ વિદ્યાર્થીએ એ-૧ ગ્રેડ અને ૫૧૬ વિદ્યાર્થીએ એ-૨ ગ્રેડ મેળવ્યો છે. આમ તાપી જિલ્લાનું પરિણામ ૮૧.૮૧ ટકા છે. જ્યારે ગુજરાત રાજ્યનું પરિણામ ૮૩.૦૮ ટકા છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!