તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

કંગના રણૌતે આર. માધવન સાથેની નવી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કંગના રણૌતે આર. માધવન સાથેની તેની નવી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી દીધું છે. જોકે, આ ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર કરાયું નથી. અગાઉ ૨૦૨૩માં આ ફિલ્મ એનાઉન્સ કરાઈ હતી ત્યારે તે એક સાયકોલોજીકલ થ્રીલર હોવાનો દાવો કરાયો હતો. કંગના અને આર.માધવન ‘તનુ  વેડ્સ મનુ’ની ફ્રેન્ચાઈઝી પછી ફરી એકઠાં થયાં છે.

છેલ્લે તેમણે ૨૦૧૫માં  ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’માં કામ કર્યું હતું. એ પછી ‘તનુ વેડ્સ મનુ’નો ત્રીજો ભાગ બનાવવાની જાહેરાત થઈ ચૂકી છે. જોકે, આર માધવનના દાવા અનુસાર પોતાને આ ત્રીજા ભાગ વિશે કોઈ માહિતી નથી. કંગના સાથે અગાઉ ‘થલાઈવી’ ફિલ્મ બનાવી ચૂકેલા ડાયરેક્ટર એ. એલય વિજયની કંગના સાથે આ બીજી ફિલ્મ છે. ફિલ્મ હિંદી અને તમિલ બંને ભાષામાં બનાવાઈ છે. ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં ચેન્નઈ ખાતે પૂર્ણ થયું હતું. કંગનાએ જાતે જ શૂટિંગ પૂર્ણ થયું હોવાના ફોટા ફિલ્મના સેટ પરથી શેર કર્યા હતા.