તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વડોદરાના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમા પકડાયેલ દારૂ અને આયુર્વેદિક કફ સીરપના કરોડો રૂપિયાના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરાના સાત પોલીસ સ્ટેશન વિસ્તારના પકડાયેલા દારૂ અને આયુર્વેદિક કફ સીરપના મોટા જથ્થા ઉપર આજે બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડોદરા શહેર પોલીસ સ્ટેશનના ઝોન-1 હેઠળના જવાહર નગર, ગોરવા, લક્ષ્મીપુરા સહિતના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલી દારૂની રૂપિયા 1.62 કરોડની કિંમતની 90 હજાર ઉપરાંતની બોટલનો કોર્ટના આદેશ મુજબ આજે સફાયો કરવામાં આવ્યો હતો. નંદેસરી-જવાહર નગર રોડ ખાતેના ગ્રાઉન્ડ પર બોટલોનો જથ્થો કતારબદ્ધ રીતે ગોઠવીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સહિતના અધિકારીઓના નેજા હેઠળ તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ જથ્થામાં વિવાદાસ્પદ બનેલી નશાકારક આયુર્વેદિક કપ સીરપનો જથ્થો પણ મૂકવામાં આવ્યો હતો.