મહુવા તાલુકાનાં એક ગામમાં એક ખેડૂતની એક ૧૫ વર્ષની ઉંમરની સગીર પુત્રી કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરમાં પોતાની જાતે જ ભીંડાપાકમાં નાંખવાની ઝેરી દવા પી ગઈ હતી. જેથી સગીરાએ ઝેરી દવા પી લેતા તેનીને તાત્કાલિક મહુવાની સરકારી રેફરલ હોસ્પીટલમાં લઈ જવાઈ હતી અને ત્યાથી વધુ સારવાર માટે નવસારી સિવિલમાં ખસેડવામાં આવી હતી.




